Maharashtra Political Crisis : આજે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે, બળવાખોર MLA પરત ફર્યા

Maharashtra Political Crisis : આજે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે, બળવાખોર MLA પરત ફર્યા

Maharashtra Political Crisis : મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, આ દરમિયાન શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરત, ત્યારબાદ ગુવાહાટી અને ગોવામાં રોકાઇને હવે આખરે મુંબઈ પરત ફર્યા છે. આ તમામ બળવાખોર ધારાસભ્યો શનિવારના રોજ મુંબઈ પહોંચ્યા હતા.
Market Update